Duration 8:3

રેસ્ટોરન્ટ સ્ટાઈલ પંજાબી રાજમા મસાલા બનાવવાની રીત / Restaurant style Punjabi Rajma Masala

7 408 watched
0
151
Published 12 Apr 2020

રાજમા મસાલા માટે ની સામગ્રી:- રાજમા પલાળવા માટે 11/2 કપ રાજમા પાણી તજ પત્તા તજ નો ટુકડો સ્ટાર એનિસ મીઠું ચપટી ખાવનો સોડા રાજમા મસાલા ના વઘાર માટે ની સામગ્રી:- 2 ચમચી ઘી 2 ચમચા તેલ 1 સમારેલી ડુંગળી 5-6 ટામેટાં ની પ્યુરી 2 ચમચા આદુ મરચાં અને લસણની પેસ્ટ 1 ચમચી જીરુ 2 ચપટી હિંગ 1/4 ચમચી હળદર 1 ચમચી મરચું 1 ચમચી ધાણાજીરું 1 ચમચી પાવભાજી મસાલો/ રાજમા મસાલો 1 ચમચો ફ્રેશ ક્રીમ મીઠું સ્વાદાનુસાર 1 ચમચો સમારેલી કોથમીર ગાર્નીશ કરવા માટે

Category

Show more

Comments - 22